વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોનાની સ્થિતિ અને વેક્સિનેશન અભિયાનની ઝડપથી સમીક્ષા કરી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં દેશમાં કોરોના મહામારીની રાજ્ય અને જિલ્લાવાર સમીક્ષા કરી. આ દરમિયાન તેમણે નિર્દેશ…

કોરોના દર્દીના શરીરમાં બ્લડ ક્લોટની તસવીર આવી સામે, તેનાથી હાર્ટ એટેક અને બ્રેઈન સ્ટ્રોકનું જોખમ

કોરોના વાયરસની બીજી લહેર યુવકો માટે વધારે જોખમી સાબીત થઈ છે. ઘણાં એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં સંક્રમિત લોકોને…

ખુશખબર: પેન્શનર્સ માટે મોદી સરકારનો મોટો નિર્ણય, પ્રોવિઝનલ પેન્શનની સમયમર્યાદા 1 વર્ષ વધારવાનો નિર્ણય

કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્રસિંહે કહ્યું હતું કે કોરોના સંકટને ધ્યાનમાં રાખીને સરકારે હવે પ્રોવિઝનલ પેન્શનની સમયમર્યાદા 1 વર્ષ વધારવાનો નિર્ણય કર્યો…

રાહતના સમાચાર,વૈજ્ઞાનિકોએ આપી આ તારીખ ભારતમાં ક્યારે આવશે કોરોના મહામારીનો અંત

પ્રો. વિદ્યાસાગરનો અંદાજો સાચો પડે તો તે સમગ્ર દેશ માટે રાહતની વાત કહેવાય કારણ કે, આ સપ્તાહના અંત સુધીમાં દેશ…

કોરોના મહામારી વચ્ચે સ્વરા ભાસ્કરે કહ્યું – ભારતને નવા વડા પ્રધાનની જરૂર છે – પ્રતિઉત્તરમાં લોકોએ ટ્વિટ કર્યું

કોરોના કટોકટી વધતી જતાં સ્વરા ભાસ્કર મોદી સરકારથી વિખરાયેલી દેખાતી હતી. અભિનેત્રી સ્વરા ભાસ્કરે સોશિયલ મીડિયા પર ભડકતા કહ્યું કે…

RLDનાં અધ્યક્ષ અજીતસિંહ ચૌધરીનું કોરોનાથી નિધન

ગુરુગ્રામની એક ખાનગી હોસ્પિટલમાં ગુરુવારે સવારે કોરોના ચેપને કારણે આરએલડી ચીફ અજિતસિંહનું મોત નીપજ્યું હતું. 86 વર્ષિય અજિતસિંહ કોરોનાને ચેપ…

સુરતમાં કોરોનાની આડઅસરે 20 લોકોની આંખો છીનવી, 20 જ દિવસમાં મ્યુકરમાઇકોસિસના 100 કેસ, એકનું મોત

કોરોનાના દર્દીઓને બચાવવા અપાતા સ્ટિરોઇડથી શરીરના ન્યૂટ્રોફિલ ડિસફંક્શન થવાને લીધે મ્યૂકર માઇકોસિસના કેસ વધ્યા છે. સુરતની ખાનગી હોસ્પિટલોમાં અંદાજે 100…

દાવો કરવામાં આવી રહ્યો છે કે, નાકમાં લીંબુના ટીંપા નાખવાથી કોરોનાનો વાયરસ ખતમ થઇ જાય છે,શું છે દાવો જાણીએ……

કોરોનાની મહામારી વચ્ચે હાલ સોશિયલ મીડિયા પર કોરોનાના અનેક ઘરગથ્થુ ઉપાયની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેમાં…

You cannot copy content of this page

Verified by MonsterInsights