ક્રાઇમ / 15 વર્ષના છોકરાએ 9 વર્ષની મામાની દીકરી પર આચર્યું દુષ્કર્મ, પકડાઈ જવાના ડરથી તેને મારી નાખવાની આપી ધમકી

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં 15 વર્ષના છોકરાએ સંબંધોને શર્મસાર કરતાતેની જ બહેન સાથે દુષ્કર્મ આચર્યું હતું. 9 વર્ષની બાળકી આરોપીની મામાની દીકરી હતી. આ ઘટના અંગે પીડિતાના પિતાને જાણ થતાં જ તેમણે તરત જ તેમના ભાણીયાને પોલીસને સોંપી દીધો. પોલીસે આરોપી વિરુદ્ધ આ અંગે કડક કાર્યવાહી કરતા પોક્સો એક્ટ હેઠળ કેસ પણ નોંધ્યો છે. ગુરુવારે આ ઘટના […]

અજીબો ગરીબ ચોરી / મધ્યપ્રદેશમાં ચોરો એવી વસ્તુ ઉઠાવી ગયા કે જેનાથી પોલીસ ચોંકી ગઈ

તમે જાત જાતની ચોરી ઘટના વિશે સાંભળ્યું હશે, પરંતુ અમે આજે તમને જે ઘટના વિશે જણાવીશું તે જાણીને તમે ચોંકી જશો. તમે મંદિરોમાંથી મૂર્તિઓની ચોરી, કારમાંથી પેટ્રોલની ચોરી, કારમાંથી બેટરી અથવા લોગોની ચોરી વિશે સાંભળ્યું હશે પરંતુ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં આખેઆખો મોબાઇલ ટાવર જ ચોરો ઉઠાવી ગયા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના મધ્યપ્રદેશના બહોડાપુરના ટ્રાન્સપોર્ટ નગરમાં […]

મધ્યપ્રદેશ / ચોરે પોલીસકર્મીના ઘરે કરી ચોરી, પત્ર લખીને કહ્યું ‘સોરી દોસ્ત, મજબૂરી છે’

મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. શહેરના એક પોલીસ કર્મચારીના ઘરેથી કિંમતી ચીજવસ્તુઓની ચોરી કરી અને ચોરી કર્યા પછી માફી માંગતો પત્ર છોડી ગયો હતો. ચોરે પત્રમાં લખ્યું છે કે તે એક મિત્રનો જીવ બચાવવા માટે આ કરી રહ્યો છે અને ચોરી કરેલી રકમ ટૂંક સમયમાં પરત કરી દેશે. પોલીસ અધિકારીએ મંગળવારે […]

Verified by MonsterInsights