ચોંકાવનારું / ગઢચિરોલીમાં આદમખોર વાઘનો આતંક વધ્યો, 15 લોકોના જીવ લીધા

મહારાષ્ટ્રમાં ગઢચિરોલી જિલ્લામાં આદમખોર વાઘની હાહાકાર બાદ સ્થાનિકોમાં ભયનું વાતાવરણ છે. આ વાઘના આતંકને કારણે તંત્ર પણ દોડતું થઈ ગયું છે. હવે વાઘને પકડવા માટે એક ખાસ ટીમ બનાવવામાં આવી છે. 40 કિલોમીટર ચાલીને ટીમ રોજ વાઘની તપાસ કરી રહી છે. વન વિભાગના અધિકારીએ કહ્યું કે, વાઘે પંદર લોકોના ગઢચિરોલીમાં જીવ લઇ લીધા છે. ટીમ […]

મહારાષ્ટ્ર : મહારાષ્ટ્ર સરકારનો મહત્વનો નિર્ણય, રાજ્યમાં પ્રવેશ માટે વેક્સિનના બંને ડોઝ જરૂરી

મહારાષ્ટ્ર : કોરોનાના કહેર વચ્ચે બહારથી આવતા મુસાફરોને લઈને મહારાષ્ટ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. હવે તમામ મુસાફરોએ મહારાષ્ટ્રમાં પ્રવેશ મેળવવા માટે કોરોના રસીના બંને ડોઝ લીધેલા હોવું જરૂરી રહેશે. આ પુરાવા તરીકે રસીકરણ પ્રમાણપત્ર સાથે હોવું આવશ્યક છે. વધુમાં જો રસી લેવામાં આવી ન હોય તો નેગેટિવ RT-PCR રિપોર્ટ બતાવવો જરૂરી છે. મહારાષ્ટ્ર સરકારનો […]

Good News / કોરોનાના કેસ મુંબઈમાં ઓછા થઈ રહ્યા છે, હોસ્પિટલોમાં 85% થી વધુ બેડ ખાલી

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે દ્વારા લાદવામાં આવેલા કડક લોકડાઉનની અસર હવે જોવા મળી છે. રાજ્યની કોવિડ હોસ્પિટલોના બેડ પણ કોરોનાના ઘટતા જતા કેસની સાથે ખાલી પડી રહ્યા છે. અહેવાલ અનુસાર, કોવિડ-19 દર્દીઓ માટે ફાળવેલા હોસ્પિટલના લગભગ 85 ટકા બેડ રાજધાની મુંબઈમાં ખાલી છે. જેના કારણે આ ખાલી હોસ્પિટલોમાં ડોક્ટર્સ ફરી એકવાર નિયમિત આરોગ્ય તપાસ શરૂ […]

Maharashtra : કોરોના બાદ નવી આફત! ચામાચિડીયામાં નિપાહ વાયરસ જોવા મળ્યો

મહારાષ્ટ્ર : ચામાચિડીયાની બે પ્રજાતિમાં નિપાહ વાયરસ મળી આવ્યો છે. વાયરસ મનુષ્ય અને પ્રાણીઓ માટે જીવલેણ છે. રાજ્યના ચામાચીડિયાઓમાં નિપાહ વાયરસનો આ પહેલો કેસ છે. મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી તરંગ હજી પૂરી થઈ નથી કે નવી આફત આવી રહી છે. રાજ્યમાં નિપાહ વાયરસનો આ પહેલો કેસ છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજી, પુણે-એનઆઈવીના નિષ્ણાતો દ્વારા આ માહિતી […]

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. આ દરમિયાન મરાઠા અનામત અને વાવાઝોડા રાહત ઉપાયો માટે ફાઈનાન્શિયલ હેલ્પ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે. ગૃહમંત્રી દિલિપ વાલસે પાટિલે આપી જાણકારી મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલિપ વાલસે પાટિલે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત અંગે જાણકારી આપી. આ પ્રસ્તાવિત બેઠકના એક […]

મહારાષ્ટ્રના બુલઢાણમાં એક આઠ વર્ષના બાળક પાસેથી કોવિડ કેર સેન્ટરનું ટોયલેટ સાફ કરાવવાનો મામલો સામે આવ્યો

મહારાષ્ટ્રના બુલઢાણમાં એક આઠ વર્ષના બાળક પાસેથી કોવિડ કેર સેન્ટરનું ટોયલેટ સાફ કરાવવાનો મામલો સામે આવ્યો છે. બાળકનો ટોયલેટ સાફ કરતો વીડિયો વાયરલ થયા બાદ બાળક પાસે આ કામ કરાવનારા ગ્રામ પંચાયત સમિતિના સભ્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં એક બાળક ટોયલેટ સાફ કરી રહ્યો છે. એક વ્યક્તિ તેને મરાઠી ભાષામાં […]

Maharashtra માં કોરોનાના કેસમાં રાહત, નવા કેસની તુલનામાં લગભગ બમણા લોકો સાજા થયા છેલ્લા 24 કલાકમાં 15,169 કેસ નોંધાયા

મહારાષ્ટ્ર માં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 15169 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસને કારણે 285 લોકોનાં મોત નીપજ્યાં છે. રાહતની વાત એ છે કે નવા કેસની તુલનામાં લગભગ બમણા લોકો સાજા થયા છે. મંગળવારની તુલનામાં રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસોમાં થોડો વધારો થયો છે. આરોગ્ય વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, […]

નિષ્ણાંત ડોક્ટરોનું માનવું છે કે બ્લેક કે વ્હાઈટ ગમે તે પ્રકારની ફંગસમાંથી બચવાનો એકમાત્ર ઉપાય સુગર કન્ટ્રોલમાં રાખવી

આ સમયે થાય છે ફંગસની બીમારી, ધ્યાન રાખજો કોરોનાની સારવાર દરમિયાન અથવા તો કોરોનામાંથી સાજા થતી વખતે લોકોને વ્હાઈટ ફંગસની બીમારી લાગુ પડતી હોય છે. આ બધા દર્દીઓમાં ડાયાબિટીસની એક વાત સામાન્ય રીતે જોવા મળે છે. ડોક્ટર હિમાશું પાટિલે જણાવ્યું કે સતત માસ્ક પહેરીને તથા અંગત સ્વાસ્થ્ય જાળવીને અને સુગર પર નિયમિત ધ્યાન રાખીને તથા […]

આ રાજ્યમાં કોરોના સંક્રમણના ચિંતાજનક આંકડાઓને જોતાં લૉકડાઉન, 1 લી જૂન સુધી લંબાવી દીધું

મહારાષ્ટ્ર માં કોરોના સંક્રમણ ના ચિંતાજનક આંકડાઓને જોતાં રાજ્ય સરકારે લૉકડાઉન ને પહેલી જૂન 7 વાગ્યા સુધી લંબાવી દીધું છે. તેની સાથે જ બહારના રાજ્યોથી આવનારા તમામ લોકો માટે RT-PCRનો નેગેટિવ રિપોર્ટ અનિવાર્ય કરી દેવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકાર તરફથી જાહેર આદેશ મુજબ, રાજ્યમાં દાખલ થતાં પહેલા લોકોને કોરોનાનો નેગેટિગ રિપોર્ટ દર્શાવવો અનિવાર્ય હશે. મુંબઈમાં […]

Verified by MonsterInsights