પંચમહાલ / રાજયકક્ષાના આરોગ્યપ્રધાનનો સ્વીકાર, ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ

પંચમહાલની ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાઓનો જ અભાવ છે. આ વાત ખુદ રાજ્યકક્ષાના આરોગ્યપ્રધાન નિમિષા સુથારે સ્વીકારી છે. નિમિષા સુથાર આજે ગોધરા સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં કઈ કઈ સુવિધાઓનો અભાવ છે તે અંગે નિમિષા સુથારને રજૂઆત કરવામાં આવી. હોસ્પિટલમાં લિફ્ટ, જનરેટર, સોનોગ્રાફી, MRI, સિટીસ્કેન સહિતની સુવિધાઓનો અભાવ છે.જેના કારણે દર્દીઓને કેવી મુશ્કેલી પડી […]

પંચમહાલ : ડેન્ગ્યુના 150થી વધુ કેસ નોંધાયા, બાળકોમાં ડેન્ગ્યુ અને અન્ય મચ્છરજન્ય રોગોમાં વધારો

પંચમહાલ : જિલ્લામાં હાલ મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે, જિલ્લામાં સરકારી આંકડા મુજબ 124 જેટલા ડેન્ગ્યુના કેસ નોંધાયા છે, જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ અને ફોગીંગ, દવા છટકાવની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ આ રોગોના કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. એમાંય ખાસ કરી બાળકોમાં ડેન્ગ્યુ, બ્રોનકાઈટીસ ન્યુમોનિયાના કેસોમાં વધારો જોવા […]

PANCHMAHAL : જાણો વિપક્ષે શું આપી પ્રતિક્રિયા, DyCM નીતિન પટેલે કહ્યું સિચાઈ માટે પાણી નહીં આપી શકાય

PANCHMAHAL : 75માં સ્વતંત્રતા દિવસની ઉજવણીના કાર્યક્રમ બાદ ગોધરામાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રાજ્યના ડેમમોની સ્થિતિ અને પીવાના તથા સિંચાઈના પાણી અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ગુજરાતના ડેમમાં ચાલુ વર્ષે 30 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જેથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપી શકાય તેમ નથી. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું કે, આ વર્ષે […]

પંચમહાલ / તમામ તાલુકામાં વરસાદી માહોલમાં ઠંડક પ્રસરી, ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું

પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. જેમાં જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ગોધરામાં 1 ઇંચ, શહેરામાં 1 ઇંચ અને જાંબુઘોડા તાલુકામાં 1.5 ઇંચ ધોધમાર વરસાદ પડ્યો છે. ગોધરામાં વરસેલા વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. ગોધરા શહેર તાલુકા પંચાયતની બહાર ભુરાવવા અને શહેરી વિસ્તારના માર્ગો ઉપર પાણી ભરાતા પાલિકાની પ્રિમોન્સૂ કામગીરીની પોલ ખુલી […]

પંચમહાલના આરોપીની ધરપકડ કરતાં પથ્થરમારો કાલોલમાં પોલીસ પર ટોળાનો હુમલો

પંચમહાલના કાલોલમાં આરોપીની ધરપકડ કરતી વખતે ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો. આશરે 60 થી 70 લોકોએ પોલીસ સ્ટેશન પર પથ્થરમારો કર્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટીઅર ગેસના સેલ છોડ્યા હતા.

પંચમહાલ : ખેડુતોએ ખેતીમાં સિંચાઈ માટે પાનમ ડેમમાંથી પાણી છોડવાની માંગ કરી

રાજ્યમાં હાલ વરસાદ ખેંચાયો છે, જેણે રાજ્યના મોટા જળાશયોને સીધી અસર પહોંચી છે. મધ્ય ગુજરાતમાં વરસાદની સ્થિતિ પણ ચિંતાજનક બની છે, બીજી તરફ, પંચમહાલ જિલ્લાના વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. પંચમહાલ જિલ્લામાં પાનમ અને હડફ નામના બે મુખ્ય જળાશયો છે, જેમાંથી જિલ્લાની જીવાદોરી સમાન પાનમ ડેમની જળસપાટી સતત ઘટી રહી છે. જિલ્લાના ખેડૂતો […]

ધારાસભ્ય સી.કે.રાઉલજીને ધમકાવનાર પકડાયો, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

પંચમહાલમાં ગોધરાના ભાજપના ધારાસભ્ય સી.કે.રાઉલજીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર ઈસમની ધરપકડ કરવામાં આવી હતી. ધારાસભ્યને ધમકી આપનાર પ્રવીણ ચરણને ગોધરા એલસીબી ટીમે તેમના જ ગામમાંથી ઝડપી લીધો હતો. ધમકી આપતા પ્રવિણ ચારણે ધારાસભ્યને 70 વખત ફોન કર્યા હતા.

પંચમહાલ : ત્રણ દિવસના માસુમ કલેજાના ટુકડા સમાન દીકરીને કોઈ નિષ્ઠુર માતા મોતના હવાલે છોડી, સંતરોડથી ચોંકાવનારી ઘટના સામે આવી

પંચમહાલ : પંચમહાલના મોરવાના સંતરોડ રોડ નજીક પાનમ નદી પુલ નીચે ગઈકાલે એક નવજાત શિશુ મળી આવી હતી. ત્રણ દિવસના માસુમ કલેજાના ટુકડા સમાન શિશુ ને કોઈ નિષ્ઠુર માતા મોતના હવાલે છોડી ગયા. પંચમહાલ જિલ્લાના મોરવા હડફના સંતરોડથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. પંચમહાલના મોરવાના સંતરોડ નજીકથી પસાર થતી પાનમ નદીના પુલ નીચેથી એક નવજાત […]

લવ ટ્રાયેન્ગલ : હાલોલમાં લવ ટ્રાયએન્ગલનો કિસ્સો સામે આવ્યો

પંચમહાલ : હાલોલમાં લવ ટ્રાયએન્ગલનો કિસ્સો સામે આવ્યો છે. બે મિત્રો વચ્ચે એક જ યુવતીએ પ્રેમ સંબધ રાખતા કરુણ અંજામ આવ્યો છે. એક પ્રેમીએ બીજા પ્રેમીની હત્યા કરી છે. બાઇક સાથે બાંધી પ્રેમિકાના પ્રેમીની લાશને કૂવામાં નાંખી દીધી હતી. હાલોલના તરખન્ડા ગામના યુવકને પ્રેમ પ્રકરણમાં મિત્ર એ જ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો છે. 2 જુનથી […]

પંચમહાલના હાલોલની એક વિદ્યાર્થીની ધોરણ 10 માં ફેઈલ હોવા છતાં તેને ધોરણ 11 માં એડમિશન આપ્યુ હોવાનો ખુલાસો થયો

પંચમહાલ : પંચમહાલના હાલોલની સરકારી મોડેલ સ્કૂલના જવાબદારોની ઘોર બેદરકારી સામે આવી છે. હાલોલની એક વિદ્યાર્થીની ધોરણ 10 માં ફેઈલ હોવા છતાં તેને ધોરણ 11 માં એડમિશન આપ્યુ હોવાનો ખુલાસો થયો છે. વિદ્યાર્થીનીએ વર્ષ 2019 માં ધોરણ 10 ની પરીક્ષા આપી હતી. બોર્ડ દ્વારા અપાયેલી માર્કશીટમાં ‘નીડ ઈમ્પ્રુવમેન્ટ’ નો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો હતો. તેમ છતાં […]

Verified by MonsterInsights