Wed. Jan 15th, 2025

અમદાવાદ એરપોર્ટથી મુંબઇ અને દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ 31 ઓગસ્ટ સુધી રદ કરવામાં આવી

ભારત સરકાર દ્વારા લગાવાયેલા નવા નિયમોના કારણે અમદાવાદથી ઉપડતી એર ઈન્ડિયાની ફ્લાઈટ રદ કરવામાં આવી છે. જેમાં અમદાવાદ-મુંબઈ અને અમદાવાદ-દિલ્લી વચ્ચેની ફ્લાઈટ રદ કરવામાં આવી છે.

આ ફ્લાઇટ, જે દર મંગળવાર અને ગુરુવારે ઓપરેટ થતી તે, 31 ઓગસ્ટ સુધી રદ કરવામાં આવી છે.

Related Post

Verified by MonsterInsights