Wed. Jan 15th, 2025

કોરોના ત્રીજી તરંગ સામે લડવા તૈયાર અધિકારીઓની ટીમ, કોર કમિટીની બેઠકમાં મુખ્યમંત્રીએ IAS અધિકારીઓને તેમની જવાબદારીઓ સમજાવી

રાજ્ય સરકાર કોરોના ત્રીજા તરંગ સામે રક્ષણ માટે કમર કસી છે. આ મામલે 20 આઈએએસ અધિકારીઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે. વિજય નેહરાને સ્ટેટ કમાન્ડ કંટ્રોલ રૂમનો હવાલો સોંપાયો છે. વિજય નેહરા રાજ્યની હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ અને બેડની વ્યવસ્થા પર નજર રાખશે.

Related Post

Verified by MonsterInsights