Thu. Dec 26th, 2024

રાજકોટ / સતત બીજા વર્ષે સૌરાષ્ટ્રનો સૌથી મોટો જન્માષ્ટમીનો લોકમેળો રદ્દ કરાયો

રાજકોટમાં સતત બીજા વર્ષે સૌરાષ્ટ્રનો સૌથી મોટો જન્માષ્ટમી નો લોકમેળો રદ્દ કરવામાં આવ્યો છે . કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે વહિવટી તંત્રએ લીધો નિર્ણય ઘેલા સોમનાથ, ઇશ્વરીયા, ઓસમ ડુંગર સહિતના સ્થળે પણ નહીં લોકમેળા નહિ યોજાય.


આ અંગે રાજકોટ કલેકટર અરૂણ મહેશબાબુએ સત્તાવાર જાહેરાત કરી હતી,કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પગલે એક તરફ જ્યાં રાજ્ય સરકાર સતર્ક બની છે, ત્યાં બીજી તરફ જિલ્લા સ્તરે પણ તંત્ર એલર્ટ મોડમાં છે.

Related Post

Verified by MonsterInsights