Mon. Dec 23rd, 2024

નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે 520 બહુમાળી આવાસોનું લોકાર્પણ, 152 કરોડના ખર્ચે કરાયું આવાસોનું નિર્માણ

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દાવો કર્યો છે કે ભાજપ દ્વારા રાજ્યમાં દિવસના 24 કલાક પાણી અને વીજળી આપવામાં આવી છે. નીતિન પટેલે 520 બહુમાળી મકાનોના ઉદઘાટન દરમિયાન જણાવ્યું હતું. 152 કરોડના ખર્ચે 520 બહુમાળી આવાસો બનાવવામાં આવ્યા છે.

Related Post

Verified by MonsterInsights