Mon. Dec 23rd, 2024

સુરત : કહ્યું માંગણીઓ સ્વીકારાશે તો જ હડતાળ સમેટાશે, રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ ચોથા દિવસે પણ યથાવત

ગુજરાત માં સતત ચાર દિવસથી ચાલી રહેલી ડોકટરો ની હડતાળ આક્રમક બની રહી છે. એક તરફ સરકારે આ ડોકટરોને ભીંસમાં લેવા પ્રયત્ન કરી રહી છે. જેમાં રેસિડેન્ટ ડૉક્ટરોને હોસ્ટેલ ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે.


જ્યારે સુરતમાં 400 થી વધુ રેસિડેન્ટ ડોકટરો હડતાલ પર છે. આ ડોક્ટરોએ કહ્યું કે જ્યારે અમને કામ કરવાની જરૂર હતી ત્યારે કામ કરવાયું , હવે કાર્યવાહીની વાત કરી રહ્યા છો. તેમજ જ્યાં સુધી માંગણીઓ સ્વીકારવામાં નહિ આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.

Related Post

Verified by MonsterInsights