Wed. Jan 15th, 2025

હવે તમને વોટ્સએપ પર તમારા ઘર નજદીકના રસી કેન્દ્ર વિશે માહિતી મળશે – પીન કોડ આવશ્યક

 

તમારા ઘરની નજદીકના રસી કેન્દ્ર અંગેની માહિતી હવે વોટ્સએપ પરથી મળશે. તમારે સત્તાવાર કોરોના હેલ્પડેસ્ક ચેટબૉટના નંબર પર ‘નમસ્તે’ સંદેશ સાથે એરિયા પિન કોડ આપવો પડશે. આ પછી, તમને તમારા ઘરની નજદીકના રસીકરણ કેન્દ્ર વિશેની માહિતી મળશે. હવે પિન કોડ દાખલ કરીને, લોગ ઇન કર્યા વિના, કોવિન પોર્ટલ પર કેન્દ્રોની સૂચિ મળી શકે છે.

Related Post

Verified by MonsterInsights