Sun. Dec 22nd, 2024

રાજકોટમાં મોંઘા શિક્ષણને કારણે વાલીઓ સરકારી શાળાઓ તરફ વળ્યા, કેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો?

મોંઘા શિક્ષણ માટે સરકારી અને ખાનગી શાળાઓ વચ્ચે સ્પર્ધા શરૂ થઈ છે. ધોરણ 1થી 8 ના 1880 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.

ખાનગી શાળામાંથી ધોરણ 9 થી 12 ના 600 થી વધુ વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.

 

Related Post

Verified by MonsterInsights