Sun. Sep 8th, 2024

સુરેન્દ્રનગર મેઘાણીબાગ પાસેના સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

સુરેન્દ્રનગરના મેઘાણીબાગ પાસેના એક 10 વર્ષીય બાળક સ્વિમીંગ પુલમાં ડૂબી જવાથી મોત થઇ ગયું. નગરપાલિકા સંચાલિત સ્વિમીંગ પુલમાં આ બનાવ બનતાની સાથે જ પાલિકાના ફાયર વિબાગને જાણ કરવામાં આવી હતી.

 

સ્થાનિક તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી. પરંતુ બાળકને બચાવી શકાયો ન હતો. જે બાદ બાળકના મૃતદેહને પીએમ અર્થ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૃતક બાળકનો પરિવાર ઘનશ્યામ નગરમાં રહે છે

Related Post

Verified by MonsterInsights