Sun. Sep 8th, 2024

ધોરણ 10 ના વિદ્યાર્થીઓને પણ પરીક્ષા નો વિકલ્પ મળે તેવી ઉઠી માંગ

ધોરણ 10 ના વિદ્યાર્થીઓને પણ પરીક્ષાનો વિકલ્પ મળે તેવી માંગ છે. વિદ્યાર્થીઓએ માંગ કરી હતી કે ધોરણ 10 ના વિદ્યાર્થીઓને પણ ધોરણ 12 ની જેમ પરીક્ષાનો વિકલ્પ મળી રહે. સરકારને ધોરણ 10 માટે પણ પરીક્ષાનો વિકલ્પ જાહેર કરે તેવી માંગ કરાઇ હતી.

Related Post

Verified by MonsterInsights