અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ પથરામણી કરી અને અહીંયા સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં શામળાજી, મોડાસા, બાયડ, માલપુરમાં વરસાદ પડ્યો છે. વાવણી લાયક વરસાદથી થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. Post Views: 507 Post navigation વિદ્યાર્થીઓ શરૂ કરી દો તૈયારી, રિપીટર્સ ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેરમોરબીના તબીબે કોરોના પર લખાયેલ એક લેખ યુની.ઓફ માન્ચેસ્ટરના મેગેઝીનમાં ચમક્યો