Mon. Dec 23rd, 2024

ધારાસભ્ય સી.કે.રાઉલજીને ધમકાવનાર પકડાયો, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

પંચમહાલમાં ગોધરાના ભાજપના ધારાસભ્ય સી.કે.રાઉલજીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર ઈસમની ધરપકડ કરવામાં આવી હતી. ધારાસભ્યને ધમકી આપનાર પ્રવીણ ચરણને ગોધરા એલસીબી ટીમે તેમના જ ગામમાંથી ઝડપી લીધો હતો. ધમકી આપતા પ્રવિણ ચારણે ધારાસભ્યને 70 વખત ફોન કર્યા હતા.

Related Post

Verified by MonsterInsights