મેષ રાશિ (અ.લ.ઈ.) :
ખાવાપીવામાં કાળજી રાખવી
સ્વજનોથી નિરાશા મળશે
ખર્ચની બાબતે સાચવીને કામ કરવુ
વેપારમાં સાચવીને કામ કરવુ
વૃષભ રાશિ (બ.વ.ઉ.) :
ધંધામાં આવકનું પ્રમાણ વધશે
કામકાજમાં ફાયદો થશે
કોઇ સારા સમાચાર મળશે
હરિફાઇવાળા કામમાં સફળતા મળશે
મિથુન રાશિ (ક.છ.ઘ.) :
માનસિક બેચેની અનુભવશો
રોકાણ માટે સમય સારો નથી
જીવનસાથીનો સહયોગ મળશે
મહેનતના પ્રમાણમાં ઓછુ ફળ મળશે
કર્ક રાશિ (ડ.હ.) :
વિકાસના કામોમાં ગતિ મળશે
કોઇ નજીકના મીત્રોથી સહયોગ મળશે
ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે
કરેલા કાર્યોમાં સફળતા મળશે
સિંહ રાશિ (મ.ટ.) :
આર્થિક સ્થિતિમાં સુધારો જણાશે
પારિવારિક સબંધોમાં લાભ થશે
સંતાન પરિવારનો સહયોગ મળશે
મીત્રો સાથે મતભેદ રહેશે
કન્યા રાશિ (પ.ઠ.ણ.) :
વિરોધીઓથી પરેશાની જણાશે
કામકાજમાં સામાન્ય વૃદ્ધિ રહેશે
ધર્મ પ્રત્યેની શ્રધ્ધામાં વધારો થશે
રોકાયેલા કામમાં પ્રગતિ થશે
તુલા રાશિ (ર.ત.) :
નવા કરારોમાં ધનનો વ્યય થશે
કોઇપણ પ્રકારની ઉધારીથી સાચવવુ
લેવડ દેવડમાં કાળજીથી કામ લેવુ
કરેલી મહેનત સારુ ફળ આપશે
વૃશ્ચિક રાશિ (ન.ય.) :
શેરબજારમાં સારો લાભ થશે
વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળશે
યાત્રા પ્રવાસના યોગ બને છે
પારિવારિક સમસ્યાઓ જણાશે
ધન રાશિ (ભ.ધ.ફ.ઢ.) :
ધંધાકિય બાબતોમાં નવી તકો મળે
આજનો સમય આપને અનુકુળ બનશે
સારા કામની કદર થશે
શત્રુપક્ષથી સામાન્ય સાવધાની રાખવી
મકર રાશિ (ખ.જ.) :
પ્રેમ પ્રસંગોમાં ઉત્સાહમાં વધારો થશે
ઘર મકાન મિલ્કતનું સારુ સુખ મળશે
નોકરીયાત વર્ગને ખર્ચમાં વધારો થશે
અવરોધ રહેવા છતાય સારી સફળતા મળશે
કુંભ રાશિ (ગ.શ.ષ.સ.) :
લેવડ દેવડમાં ધોખાઘડીથી બચવુ
જીવનસાથીનો સહકાર ઓછો મળશે
નોકરીયાતને કામકાજમાં સારી તક મળશે
જુની સમસ્યાઓમાં સારુ સમાધાન મળશે
મીન રાશિ (દ.ચ.ઝ.થ.) :
માનસિક શાંતિનો અનુભવ થશે
પરિવારથી દુર રહેવાના યોગ બને છે
ગુસ્સા અને અકારણ ક્રોધ ઉપર કાબુ રાખવો
ધનપ્રાપ્તિના ઉત્તમ અવસર મળશે