દાહોદ જિલ્લાના અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષક કર્મચારીઓએ તેમના પ્રશ્નો ની માંગણી અંગે ગતરોજ ધારાસભ્ય રમેશભાઈ કટારા ને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી
શિક્ષકોની રજુઆત ને ધ્યાન મા રાખી ને ફતેપુરા 129 મત વિસ્તાર ના ધારાસભ્ય રમેશભાઈ કટારાઍ તાત્કાલીક મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અને રાજ્ય સરકાર ના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ભલામણ પત્ર લખીને મોકલી આપ્યો છે.