Sat. Nov 23rd, 2024

અમદાવાદ : રૂપીયા 1.90 લાખની લૂંટ ચલાવી શખ્સો ફરાર, ઘુમા રોડના ગ્રીન બંગલોમાં લૂંટ

અમદાવાદના ઘુમા ગામ રોડ પર આવેલા ઇસ્કોન ગ્રીન બંગલોમાં લૂંટ અને ધાડ નો બનાવ બન્યો છે. જેમાં હમ ગુંડે હે ચિલ્લાઓગે તો માર દેંગે કહી ઇજા કરી ટ કરવા આવેલા શખ્સો લૂંટ ચલાવી હતી. 1.90 લાખની લૂંટ કરી શખ્સો ફરાર થઈ ગયા હતા. લૂંટારુઓએ પરિવારને રૂમમાં પુરી ફરાર થઈ ગયા હતા.

આ અંગે બોપલ પોલીસે તપાસ હાથ ધરી છે.ચોરી થયેલા મુદ્દામાલમાં 30 તોલા થી વધુ દાગીનાની ચોરી થઈ છે તેમ કહેવામાં આવ્યું હતું. જો કે પોલીસે બિલ આપવાનું કહેતા ફરિયાદમાં દાગીના ચોરીનો ઉલ્લેખ કરવાની ના પાડી હતી. તેમજ જો દાગીના ચોરીનો આંકડો નોંધાય તો 19 લાખથી વધુની ધાડ ગણી શકાય.

Related Post

Verified by MonsterInsights