આજે તારીખ 12 ઓગસ્ટ 2021 ના રોજ દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઇ આમલીયારે જાહેરાત કરતા જણાવ્યું હતું કે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી આર પાટીલ ,ઝોન મહામંત્રી અને જિલ્લા પ્રભારી ઓ સાથે પરામર્શ થયા મુજબ દાહોદ જિલ્લા ભારતીય જનતાપાર્ટી IT સેલના જિલ્લાના ઇન્ચાર્જ અને સહ ઇનચાર્જ ની નિયુક્તિ કરવામાં આવી છે જેમાં જણાવ્યા મુજબ ઇન્ચાર્જ કેતનભાઇ ઠાકોરભાઈ કવાસીયા,સહ ઇન્ચાર્જ કલ્પેશ ભાઈ હર્ષદરાય તલાટી તેમજ દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના IT સેલ ના સહ-ઇનચાર્જ તરીકે ફતેપુરાના દર્શન ભાઈ ગોપાલભાઈ દરજી ની નિયુક્તિ કરવામાં આવી છે.