Sat. Nov 23rd, 2024

DAHOD-ફતેપુરા મા મોહરમ પર્વને અનુલક્ષીને મુસ્લિમ અગ્રણીઓ સાથે પોલીસ મથકે PSI ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

આજે તારીખ 13 ઓગસ્ટ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આગામી મોહરમ પર્વને અનુલક્ષીને ફતેપુરા મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે ફતેપુરાના PSI  સી.બી. બરંડા એ   ફતેપુરા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજી હતી જેમાં પીએસઆઇએ કોરોના ની ગાઈડલાઈન અનુસરીને મોહરમની ઉજવણી કરવા જણાવ્યું હતું આ બેઠકમા ફતેપુરા મુસ્લિમ સમાજના પ્રમુખ રજાકભાઈ પટેલ તેમજ અગ્રણીઓ સલીમભાઇ ગુડાલા,સલીમભાઇ પાનવાળા,રિઝવાન જીવા તેમજ શિક્ષક ઈરફાન પટેલ ઉપસ્થિત રહ્યા હતા

Related Post

Verified by MonsterInsights