Sun. Sep 8th, 2024

22 September 2021 : જાણો કઈ કઈ રાશીને થશે આર્થિક લાભ, આજે નોકરી ધંધામાં ઉત્તમ તકોના યોગ

મેષ રાશી (અ.લ.ઈ.)

નોકરી ધંધામાં સારી પ્રગતિ જણાય
કુટુંબ પરિવારમાં સુમેળ જણાય
જમીન મકાનના પ્રશ્નોમાં ગુંચવણ ઉભી થાય
લાભ હાનીને ધ્યાનમાં રાખી કામ કરવુ

વૃષભ રાશી (બ.વ.ઉ.)

સાથી કર્મચારીથી સાધારણ પરેશાની રહેશે
સંપતિને લગતા પ્રશ્નોનો સારો ઉકેલ આવશે
સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી
કામકાજમાં ફાયદો થશે અને મન પ્રસન્ન રહેશે

મિથુન રાશી (ક.છ.ઘ.)

ઇમાનદારીની કસોટી થાય વિજય આપનો થાય
મીત્રોની મદદથી કાર્ય સરળ બનાવી શકશો
જીવનસાથી અને સંતાનોનો ભરપુર સહયોગ મળશે
મહેનતના પ્રમાણમાં ઓછુ ફળ મળશે

કર્ક રાશી (ડ.હ.)

કામકાજમાં સાથી મીત્રોનો સહયોગ મળશે
નોકરી ધંધા માટે નવી તકો મળશે
કરેલા કાર્યોમાં યશ અને સફળતા મળશે
સંપતિને લગતા કાર્યોમાં સહયોગ મળશે

સિંહ રાશી (મ.ટ.)

માન સન્માન અને આબરૂમાં વધારો થાય
કોર્ટકેસ કે મગજમારીથી દુર રહેવુ
નોકરી ધંધામા પ્રગતિના યોગો જણાય
કોઇપણ નિર્ણય સમજી વિચારીને કરવો

કન્યા રાશી (પ.ઠ.ણ.)

નાના મોટા રોકાણ માટે સમય ઉત્તમ નથી
મીત્રોના સહયોગથી રોકાયેલા કામમાં પ્રગતિ થશે
નોકરીમાં મહેનતના પ્રમાણમાં ઓછુ ફળ મળશે
જો તમે તમારા ગુસ્સા પર કાબુ રાખશો તો જ કામ સારું થશે

તુલા રાશી (ર.ત.)

નોકરી ધંધામાં ઉજ્વળ તકો મળશે
કોઇપણ પ્રકારની ઉધારીથી સાચવવુ
લેવડ દેવડમાં કાળજીથી કામ લેવુ
કરેલી મહેનત સારુ ફળ આપશે

વૃશ્ચિક રાશી (ન.ય.)

ઘરમાં નવી વસ્તુઓ માટે ખર્ચ કરવો પડે
નોકરીમાં બઢતી અને મનપસંદ સ્થાન પ્રાપ્તિ મળે
કાયદાકિય રીતે સાવચેતી રાખવી
પરિવાર સાથેના સબંધોમાં સુધારો જણાય

ધન રાશી (ભ.ધ.ફ.ઢ.)

વ્યવસાયમાં આવકના નવા રસ્તાઓ મળે
અંગત સમસ્યાઓમાં તકલીફો જણાય
સંપતિને લગતા પ્રશ્નોમાં સારુ સમાધાન મળે
નોકરીયાતને કામનો બોજો વધે

મકર રાશી (ખ.જ.)

ભાગીદારીમાં વૈચારિક મતભેદો સર્જાય
પ્રેમ પ્રસંગોમાં નિષ્ફળતાના પ્રસંગો ઉભા થાય
અભ્યાસ કે નોકરી અર્થે વિદેશપ્રવાસનું આયોજન થાય
જો તમારે લોન લેવી હોય તો સાવધાની રાખવી

કુંભ રાશી (ગ.શ.સ.ષ.)

પિતા પિતરાઇ સાથેના સબંધોમાં સુધારો જોવા મળે
આરોગ્ય બાબતે સાવચેતી રાખવી
નવા કામકાજમાં ભાગીદારીથી લાભ થાય
સંતાન બાબતની ચિંતામાં વધારો થાય

મીન રાશી (દ.ચ.ઝ.થ.)

આર્થિક સ્થિતિમાં સુધારો અને રાહત અનુભવાય
વારસાઇ મિલકતોનો ઉકેલ આવે
નાના મોટા પ્રવાસના આયોજનો થાય
સાહસથી સિદ્ધી પ્રાપ્ત થાય અને કામ સુધરે

 

Related Post

Verified by MonsterInsights