Fri. Dec 27th, 2024

DAHOD- ફતેપુરા તાલુકાના બલૈયા ગામે પંચાલ સમાજના બાળકોને નોટબુક નું વિતરણ કરવામાં આવ્યું

આજે તારીખ 2 ઓગસ્ટ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના બલૈયા ગામે પંચાલ સમાજના બાળકોને વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યુ.


દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ.દ્વારા
ફતેપુરા ઝોન ના બલૈયા ગામે પંચાલ સમાજના બાળકો ને અભ્યાસમાં પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવ્યું.

Related Post

Verified by MonsterInsights