તારીખ 18 ઓગસ્ટ 2021 ના રોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક સાહિત તાલુકાના વિવિધ વિસ્તારોમાં જિલ્લા મામલતદાર ની ટીમો દ્વારા સરકારી સસ્તા અનાજની દુકાનોમાં આકસ્મિક ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં ફતેપુરા નગરમાં જિલ્લા મામલતદાર ડાભી ની ટીમ દ્વારા નગરની સરકારી સસ્તા અનાજની દુકાનોમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી આ બાબતે મામલતદારની પૂછપરછ કરતા મામલતદારે જણાવ્યું હતું કે આ રૂટીન ચેકિંગ ની કામગીરી છે