આજે તારીખ 15 મી ઓગસ્ટ 2021 ના રોજ ફતેપુરા ગ્રામ પંચાયત ખાતે ૭૫માં સ્વતંત્રતા દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી જેમાં ફતેપુરા નગરના પત્રકાર રમેશભાઈ પટેલ દ્વારા ફતેપુરા ગ્રામ પંચાયતમાં ધ્વજારોહણ કરી ને ધ્વજ વંદન કરવામાં આવ્યુ હતું.આ પ્રસંગે ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચ ઉપસરપંચ સભ્યો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા