Sun. Sep 8th, 2024

AADHAR ને સંબંધિત કોઈ સમસ્યા છે? હવે તમે તેને એક ફોન કોલ દ્વારા તે હલ કરી શકો છો.

હવે તમે તેને એક ફોન કોલ દ્વારા તે હલ કરી શકો છો. UIDAIએ ટ્વીટ કરીને માહિતી જારી કરી છે. હેલ્પલાઈન નંબર 1947 આપવામાં આવ્યો છે. આ 1947 નંબર નિઃશુલ્ક છે.

UIDAIએ ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે. આધાર હેલ્પલાઈન દિવસના 24 કલાક, અઠવાડિયાના સાત દિવસ ઉપલબ્ધ છે. આ સુવિધા આઈવીઆરએસ દ્વારા 1947 પર ફોન કરીને 24 * 7 ઉપલબ્ધ કરાવી શકાય છે. એજન્ટ સાથે વાત કરવા સોમવારથી શનિવાર સવારે 7 થી 11 અને રવિવારે સવારે 8 થી સાંજના 5 સુધી રાષ્ટ્રીય રજાઓને બાદ કરતા સંપર્ક કરી શકાશે.

આધારને લગતી દરેક સમસ્યાનું સમાધાન લાવવા UIDAI એ 1947 હેલ્પલાઈન નંબર આપ્યો છે. આ નંબર પર ફોન કરી સમસ્યાઓ દૂર કરી શકો છો. આધારની આ સેવા 12 ભાષાઓમાં ઉપલબ્ધ છે. આ 12 ભાષાઓમાં હિન્દી, અંગ્રેજી, તેલુગુ, કન્નડ, તામિલ, મલયાલમ, પંજાબી, ગુજરાતી, મરાઠી, ઉડિયા, બંગાળી, આસામી અને ઉર્દુનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, ઈ – મેઇલ દ્વારા પણ  તમારી સમસ્યાઓ પહોંચાડી શકાય છે. આ માટે તમારે help@uidai.gov.in પર લખીને તમારી સમસ્યા મેઇલ કરવાની રહેશે.

સૌ પ્રથમ તમે UIDAIની સત્તાવાર વેબસાઇટ https://resident.uidai.gov.in/ પર જાઓ.

હવે તમારે સંપર્ક અને સપોર્ટ માટે ‘Ask Aadhaar’ પર જવું પડશે.

અહીં તમને એક આધાર એક્ઝિક્યુટિવ સાથે જોડવામાં આવશે, જેને તમે તમારી સમસ્યાઓ કહી શકો છો, તે તેમને હલ શોધી આપવામાં તમારી સહાય કરશે.

आधार हेल्पलाइन सप्ताह के सातों दिन, चौबीस घंटे उपलब्ध है। 1947 पर कॉल करने पर यह सुविधा आईवीआरएस द्वारा 24*7 उपलब्ध की जा सकती है। एजेंट से बात करने के लिए: सोमवार से शनिवार सुबह 7 से रात 11 बजे तथा रविवार सुबह 8 से शाम 5 बजे, राष्ट्रीय अवकाश को छोड़ कर।

Related Post

Verified by MonsterInsights