Fri. Dec 27th, 2024

ભારત માટે ગૌરવની વાત, યૂનેસ્કોને વિશ્વ ધરોહરની સૂચિમાં મધ્ય પ્રદેશમાં આ 2 સ્થળોનો થયો સમાવેશ

યૂનેસ્કોને વિશ્વ ધરોહરની સૂચિમાં મધ્ય પ્રદેશમાં આ 2 સ્થળોનો થયો સમાવેશ. જેમાં નર્મદા ઘાટી સ્થિત ભેડાઘાટ- ભમ્હેટાધાટ અને સતપૂડા ટાઈગર રિઝર્વમાં તેનો સમાવેશ થયો છે.

યૂનેસ્કોને વિશ્વ ધરોહરની સૂચિમાં મધ્ય પ્રદેશમાં આ 2 સ્થળોનો થયો સમાવેશ. જેમાં નર્મદા ઘાટી સ્થિત ભેડાઘાટ- ભમ્હેટાધાટ અને સતપૂડા ટાઈગર રિઝર્વમાં તેનો સમાવેશ થયો છે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયની સંસ્થા, AISએ યૂનેસ્કો વિશ્વ ધરોહરની સૂચિમાં 9 સ્થળોનો કર્યો સમાવેશ. જેમાંથી 6 સ્થળો પર સંભવિત સૂચીમાં સમાવેશ કરવામાં આવશે. જ્યારે 2 સ્થળોને સમાવેશ કરવામાં આવ્યો છે. નર્મદા ઘાટી પર સ્થિત ભેડાઘાટ- ભમ્હેટાઘાટ અને સતપૂડા ટાઈગર રિઝર્વનો પણ સમાવેશ છે. તમને જણાવી દઈએ કે પર્યટનના પ્રમુખ સચિવ શિવશેખર શુક્લાએ જણાવ્યું કે મધ્ય પ્રદેશમાં અત્યારે એવુ રાજ્ય બની ગયું છે કે જ્યાં 2 સ્થળોનો યુનેસ્કોમાં સમાવેશ થયો છે.

પ્રદેશ માટે આ એક ગૌરવની વાત છે

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટનમંત્રી પ્રહલાદ પટેલે કહ્યું કે 6 સ્થળોને યૂનેસ્કોની યાદીમાં સમાવેશ કર્યો. સાથે જ મધ્યપ્રદેશમાં આ 2 સ્થળો માટે એક ગૌરવની વાત. સાથે જ તેમને કહ્યું કે મધ્ય પ્રદેશમાં રહેવાસીઓ માટે આ એક સારા સમાચાર છે.

આ સૂચીમાં આ 2 નામનો થયો સમાવેશ

મધ્ય પ્રદેશમાં આ 2 સ્થળોના સિવાય મહારાષ્ટ્રના મરાઠા સૈન્ય વાસ્તુકલા, વારાણસીના ગંગાઘાટ રિવરફ્રંટ. હાયર બેંકલ, મેગાલિથિક સાઈટ, અને કાંચીપૂરમના મંદિરોનો પણ યાદીમાં સમાવેશ કરાયો છે.

કુલ 9 સ્થળોનું નામ યાદીમાં સામેલ

યૂનેસ્કોએ વલ્ડ હેરિટેજમાં 9 સ્થળોમાં નામનો કર્યો છે સમાવેશ. આમાં મધ્યપ્રદેશની નર્મદા ખીણમાં ભેદાઘાટ-લમહેતાઘાટ, મધ્યપ્રદેશમાં સતપુરા ટાઇગર રિઝર્વ, અરુણાચલ પ્રદેશમાં ટેલ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી, કોંકણનો જિયોગ્લાઇફ, તમિળનાડુમાં કાંચીપુરમનાં મંદિરો, કર્ણાટકનાં બેનકલ મેગાલિથિક સ્થળ, મુબારક મંડળીનો સમાવેશ થાય છે.

Related Post

Verified by MonsterInsights