સુખસર ગામમાં કાલના રોજ શ્રી રામજી ભગવાનનું નવનિર્મિત અયોધ્યા ધામનું સ્થાપન માટેનું કાર્યક્રમ યોજાયો.

      આજ રોજ ૫૦૦ વર્ષ જુનાં અયોધ્યા ધામને નવનિર્મિત સ્થાપન કરવામાં આવ્યું છે તેને લઈને ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં કાર્યક્રમ યોજાયો હતો.   શ્રી રામ ભગવાનની અયોધ્યા ખાતે થયેલ પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે સુખસર ગામમાં શોભા યાત્રા કાઢવામાં આવતી હતી. 500 વર્ષની લાંબી પ્રતીક્ષા કર્યા બાદ ભગવાન મર્યાદા પુરુષોત્તમ શ્રી રામજી નવનિર્મિત મંદિરમાં બિરાજમાન […]

ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં અક્ષત કળશ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

તા.૭/૦૧/૨૪ દાહોદ જિલ્લાનાં ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં કાલના રોજ અક્ષત કળશ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આજ રોજ સુખસર ગામમાં આયોધ્યા ધામની ઉજવણી નિમિતે આજ રોજ સુખસરનાં તમામ ગ્રામ જનોદ્વારા આજે અક્ષત કળશની શોભા યાત્રાનું ભવ્ય અને ધુમધામથી આયોજન કરવામાં આવ્યું હતું અને તેનાં સાથે ૨૨ જાન્યુઆરી આયોધ્યા ધામ એટલે ભગવાન શ્રી રામજીની જન્મભૂમી […]

સુખસર ગામમાં હિંદુ મોક્ષધામનું નવનીકરણ માટે મીટિંગનું આયોજન રાખવામાં આવ્યું હતું.

સુખસર.૧૨.૧૨.૨૩ ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં કાલના રોજ સાંજે સુખસર હિંદુ મોક્ષધામનું નવનીકરણ માટે સમસ્ત હિંદુ સમાજ નાં વડીલો અને નવ યુવકો દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આપડે જાણીએ છીએ તે પ્રમાણે સ્મશાન એ એવી પવિત્ર જગ્યા છે ત્યાં દરેકને કોઈ નાં કોઈ દિવસ જવાનું છે તો એ જગ્યાને પવિત્ર રાખવા માટે અને તેને સ્વચ્છ […]

ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં જલારામ બાપાની જન્મ જયંતીની ઉજ્જવણી કરવામાં આવી હતી.

તા.૧૯/૧૧/૨૩ ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં દરજી સમાજ દ્વારા જલારામ બાપાની જયંતીની ઉજ્જવણી કરવામાં આવી હતી.   દર વર્ષેની જેમ આ વખતે પણ સારી રીતે અને ધુમધામથી  જલારામ બાપાની જન્મ દિવસની ઉજ્જવણી કરવામાં આવી હતી તેમાં ભક્તોનો સારો સાથ સહકાર અને ગ્રામ જનો દ્વારા સહકાર મળ્યો હતો અને સાથે ભોજન પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું […]

ઝાલોદ નગરમાં આવેલી વસંત મસાલા પ્રા.લી. કંપનીના ભંડારી પરિવાર અને બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય પરીવાર દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી.

તા.25-08-2023 દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના ઝાલોદ નગરમાં આવેલી વસંત મસાલા પ્રા.લી. કંપનીના ભંડારી પરિવાર અને બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયનાં મિતા દીદી દ્વારા કંપનીના કર્મચારીઓની સાથે મળીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. રક્ષાબંધન પર્વની ઉજવણી ખૂબ જ ઉત્સાહ સાથે કરવામાં આવી હતી, તેમાં બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલયના મિતા દીદી દ્વારા જીવન નો સંકેત, આધ્યાત્મિક રક્ષાબંધનનાં પર્વનું […]

ફતેપુરા તાલુકાના સુખસર ગ્રામ જનો દ્વારા રામ કથાનું આયોજન રાખવામાં આવ્યું હતું.

સુખસર. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં ગ્રામ જનો દ્વારા શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં  ગ્રામ જનોએ કથાનું આનંદ માણ્યો હતો. આપડા હિન્દુ ધર્મનાં લોકોને સારી પ્રેણના માટે શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં સારી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી સળંગ 8 દિવસ ચાલતી શ્રી રામ કથાનું  છેલ્લા […]

વસંત મસાલા પ્રા લિ કંપનીના ભંડારી પરિવાર દ્વારા ઝાલોદ ખાતે પુનમની તિથી નિમિતે ગાય દાન કરવામાં આવી.

વસંત મસાલા પ્રા લિ કંપનીના ભંડારી પરિવાર દ્વારા ઝાલોદ ખાતે પુનમની તિથી નિમિતે ગાય દાન કરવામાં આવી. આજ રોજ દાહોદ જિલ્લાના ઝાલોદ નગર ખાતે આવેલી વસંત મસાલા પ્રા લિ કંપનીના ભંડારી પરિવાર દ્વારા અવાર નવાર તહેવાર નિમિત્તે જરૂરીયાત મંદોને દાન આપતા રહ્યાં છીએ. આપણે જાણીએ છીએ કે ગાય દાન કરવુંએ મહાદાન છે પણ પશુ ને […]

દાહોદ જીલ્લાના ઝાલોદ શહેરમાં આજ રોજ વર્લ્ડ રીનીયુલ સ્પ્રિચિયુલ ટ્રસ્ટનાં દ્વારા વસંત મસાલા કંપનીનાં સહયોગથી જરૂરિયાત મંદોને રેઈનકોટ વિતરણ કરવામાં આવ્યું.

દાહોદ જીલ્લાના ઝાલોદ શહેરમાં આજ રોજ વર્લ્ડ રીનીયુલ સ્પ્રિચિયુલ ટ્રસ્ટનાં દ્વારા વસંત મસાલા કંપનીનાં સહયોગથી જરૂરિયાત મંદોને રેઈનકોટ વિતરણ કરવામાં આવ્યું.

ફતેપુરા તાલુકાના સુખસર ગામે કાલના રોજ રામનવમી નિમિત્તે શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.

સુખસર, દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં કાલના રોજ ગ્રામ જનોમાં રામ નવમી નિમિતે શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં તારીખ ૩૦/૦૩/૨૦૨૩ નાં રોજ ગ્રામજનો દ્વારા ભક્તિ ભાવથી રામ નવમીનું કાર્યક્રમ શાંતી પૂર્વક અને ધૂમ ધામથી મનાવવામાં આવી હતી જેમાં પોલીસ બંદોબસ્ત હેઠળ કાર્યક્રમને શાંતી પૂર્વક યોજયો હતો. દર વર્ષની જેમ સર્વ […]

સુખસર ગામે ધુળેટીનાં રોજ ગ્રામજનો દ્વારા સાર્વજનિક રંગોસ્તવ ઉજ્જવામાં આવ્યો.

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામમાં કાલના રોજ ધુળેટી નાં કાર્યક્રમને ધુમ ધામથી મનાવામાં આવ્યો હતો.  હોળીના પર્વને આપણે જેટલું મહત્વ આપીએ છીએ તેમ આપણા હિન્દુ તહેવારોમાં ધુળેટીનું બી ગણું મહત્વ છે દર વર્ષ  ની જેમ ધુળેટીનાં પર્વનું મહત્વ ઓછું થતું જાય એમ લાગે છે તે માટે ગ્રામ જનોમાં મીટીંગ કરીને સાર્વજનિક રંગોત્સવ કરવામાં આવ્યું […]

You cannot copy content of this page

Verified by MonsterInsights