Sun. Dec 22nd, 2024

PM નરેન્દ્ર મોદીની મોટી જાહેરાત, હવે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના નામે અપાશે ખેલ રત્ન એવોર્ડ

PM નરેન્દ્ર મોદીએ કરી મોટી જાહેરાત, હવે ખેલ રત્ન એવોર્ડ હવે હોકીના જાદુગર મેજર ધ્યાનચંદના નામે અપાશે. ભારતમાં ખેલ રત્ન એવોર્ડ રમતનો સર્વોચ એવોર્ડ ગણાય છે.

આ સમાચાર હમણા જ બ્રેકિગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ.

Related Post

Verified by MonsterInsights