ઇંગ્લેન્ડ : દક્ષિણ પશ્ચિમ ઇંગ્લેન્ડના પ્લાયમાઉથ શહેરમાં રોઇટર્સ અનુસાર, એક જૂથ પર ગોળીબાર માં 6 લોકો માર્યા ગયા છે. શહેરના એક ભાગમાં હથિયારધારી વ્યક્તિએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો.
જો કે, શહેરના રહેણાંક વિસ્તારમાં ફાયરિંગની ઘટના પછી પોલીસ એક્શનમાં આવી હતી અને હાલમાં પરિસ્થિતિ કાબૂમાં છે.